Gujarat Police Constable Practice MCQ Part - 3 1857ના વિપ્લવનું કયું એક કારણ ગુજરાતમાં ન હતું ? કચ્છના રણમાંથી અન્ય સ્થળોએ મોકલવામાં આવતું મીઠું લાલ બની ગયું હતું. બ્રિટિશ ગવર્નરે દેશી પંચાયત કોર્ટને બદલે બ્રિટિશ પધ્ધતિની કોર્ટ શરૂ કરી હતી. ગુજરાતમાં ચરબીયુક્ત કાસ્તુસો વાપરવાની શરૂઆત થઈ. ઇનામ કમિશ્નર અને સર્વે ખાતાની કામગીરીને લીધે લોકોમાં અસંતોષ હતો. કચ્છના રણમાંથી અન્ય સ્થળોએ મોકલવામાં આવતું મીઠું લાલ બની ગયું હતું. બ્રિટિશ ગવર્નરે દેશી પંચાયત કોર્ટને બદલે બ્રિટિશ પધ્ધતિની કોર્ટ શરૂ કરી હતી. ગુજરાતમાં ચરબીયુક્ત કાસ્તુસો વાપરવાની શરૂઆત થઈ. ઇનામ કમિશ્નર અને સર્વે ખાતાની કામગીરીને લીધે લોકોમાં અસંતોષ હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભૂકંપના કયા તરંગો સૌથી તીવ્ર ગતિ ધરાવતા હોય છે ? દ્વીતીય તરંગો પ્રાથમિક તરંગો C તરંગો એક પણ નહીં દ્વીતીય તરંગો પ્રાથમિક તરંગો C તરંગો એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી એક બાબતનો કુદરતી આપત્તિમાં સમાવેશ થતો નથી ? વાવાઝોડું પૂર ઔદ્યોગિક અકસ્માત આતંકવાદ વાવાઝોડું પૂર ઔદ્યોગિક અકસ્માત આતંકવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઠુમરી ગાયીકા, ગીરીજા દેવી નીચેના પૈકી કયા ધરાનાના છે ? લખનઉ કિરાના આગ્રા બનારસ લખનઉ કિરાના આગ્રા બનારસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતમાં રાયચંદ દિપકચંદ લાઈબ્રેરી કયાં આવેલ છે ? ભરૂચ અમદાવાદ ભાવનગર રાજકોટ ભરૂચ અમદાવાદ ભાવનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 મહેમદાબાદનો ભમ્મરીયો કૂવો કઈ ઈમારતી શૈલીમાં બંધાયેલો છે. એકોટ મારુ ગુર્જર મંડાવર શૈલગૃહ એકોટ મારુ ગુર્જર મંડાવર શૈલગૃહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP