Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી ક્યો અપુર્ણાક મોટો છે ? 4/7 5/8 4/5 3/9 4/7 5/8 4/5 3/9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતનો સૌપ્રથમ 14 લેનવાળો કયા એક્સપ્રેસ હાઈવેનો પ્રારંભ કરાવ્યો ? દિલ્હી - મેરઠ એક્સપ્રેસ હાઈવે દિલ્હી - યમુના એક્સપ્રેસ હાઈવ ગાઝિયાબાદ - નોઈડા એક્સપ્રેસ હાઈવે નોઈડા - અલ્હાબાદ એક્સપ્રેસ હાઈવે દિલ્હી - મેરઠ એક્સપ્રેસ હાઈવે દિલ્હી - યમુના એક્સપ્રેસ હાઈવ ગાઝિયાબાદ - નોઈડા એક્સપ્રેસ હાઈવે નોઈડા - અલ્હાબાદ એક્સપ્રેસ હાઈવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 આંખની ખામીને રોકવા માટે ક્યું વિટામિન મદદગાર છે ? વિટામિન C વિટામિન A વિટામિન D વિટામિન B વિટામિન C વિટામિન A વિટામિન D વિટામિન B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ક્યા ચીની યાત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી ? હ્યુએનસંગ ઇત્સિંગ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં હ્યુએનસંગ ઇત્સિંગ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે ? દક્ષિણધ્રુવવૃત વિષવવૃત્ત મકરવૃત્ત કર્કવૃત્ત દક્ષિણધ્રુવવૃત વિષવવૃત્ત મકરવૃત્ત કર્કવૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP