Gujarat Police Constable Practice MCQ Part - 4 સામાજિક - સંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓના ‘ગોળ - ગધેડા’ મેળો ક્યાં ઉજવવામાં આવે છે ? ડાંગ જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં વલસાડ જિલ્લામાં દાહોદ જિલ્લામાં ડાંગ જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં વલસાડ જિલ્લામાં દાહોદ જિલ્લામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જયશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે ? શિલ્પ કળા સ્થાપત્ય કળા અભિનય કળા રંગકળા શિલ્પ કળા સ્થાપત્ય કળા અભિનય કળા રંગકળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો.- 1860ની કલમ -391 માં કઇ વ્યાખ્યા આપવામાં આવી છે ? ચોરી ધાડ લૂંટ ભય ચોરી ધાડ લૂંટ ભય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતમાં સૌપ્રથમ હડપ્પીય સભ્યતાનું સૌપ્રથમ કયુ નગર મળી આવ્યું ? લોથલ રંગપુર રોઝડી કોટ પેઢામલી લોથલ રંગપુર રોઝડી કોટ પેઢામલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘જય જય ગરવી ગુજરાતના’ કવિ કોણ છે ? ઉમાશંકર જોષી દલપતરામ નર્મદ ન્હાનાલાલ ઉમાશંકર જોષી દલપતરામ નર્મદ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP