• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંધળો સસરો ને સરંગટ વહુ' - નો સાહિત્યપ્રકાર જણાવો.

છપ્પા
ગીત
કાફી
પદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રામનારાયણ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ?

શેષ
દ્વિરેફ
વાસુકિ
સ્વૈરવિહારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈ.સ. 1922 માં ગુજરાત માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ?

ગાંધીજી
સુરેશ જોશી
રા.વિ.પાઠક
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દિનકરરાય વૈદ્યનું ઉપનામ શું છે ?

ઘનશ્યામ
મીનપિયાસી
દ્વિરેફ
ઈર્શાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ?

ઉમાશંકર જોશી
બાલમુકુંદ દવે
ધીરા ભગત
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 115
  • 116
  • 117
  • 118
  • 119
  • ...
  • 344
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 છંદ Talati Practice MCQ Part - 9 વાક્યના પ્રકારો Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District તળપદા GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Revenue Talati Exam Paper (28-02-2016) Talati Practice MCQ Part - 5

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US