ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમદાવાદમાં કવિ અખાનું મકાન ક્યાં આવેલું છે ? શામળની પોળ માંડવીની પોળ ઢાળની પોળ દેસાઈની પોળ શામળની પોળ માંડવીની પોળ ઢાળની પોળ દેસાઈની પોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આગગાડી' ના રચયિતા કોણ છે ? મનુભાઈ પંચોળી ધ્રુવ ભટ્ટ જયંતિ દલાલ ચંદ્રવદન મહેતા મનુભાઈ પંચોળી ધ્રુવ ભટ્ટ જયંતિ દલાલ ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સસ્તુ સાહિત્યના સ્થાપક કોણ હતા ? ભિક્ષુ અખંડાનંદ ગાંધીજી પુનિત મહારાજ જયભિખ્ખુ ભિક્ષુ અખંડાનંદ ગાંધીજી પુનિત મહારાજ જયભિખ્ખુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદ કયા શહેરના વતની હતા ? જામનગર વડોદરા અમદાવાદ સુરત જામનગર વડોદરા અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી હાસ્ય સાહિત્યમાં 'હાસ્યસમ્રાટ' નું બિરૂદ કોને મળ્યું છે ? રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે નિરંજન ત્રિવેદી રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે નિરંજન ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP