• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનાંચલ' કૃતિનાં લેખક કોણ છે ?

હરિન પાઠક
જયંત પાઠક
હસમુખ દવે
જયંત જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોનેટનો ઉદ્ભવ ક્યાં થયેલો ગણાય છે ?

અમેરિકા
જાપાન
ઇટાલી
જર્મની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ શામળના આશ્રયદાતા કોણ હતા ?

રાજા
રખીદાસ
બાદશાહ
સુજાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આખો' કયા સાહિત્ય સ્વરૂપ માટે પ્રખ્યાત છે ?

આખ્યાન
છપ્પા
ચાબખા
ગરબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'નરસિંહ મહેતા'એ રચેલી કઈ કૃતિમાં આખ્યાનના મૂળ જોવા મળે છે ?

સુદામાચરિત્ર
વસંતના પદો
હૂંડી
શ્રાદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 45
  • 46
  • 47
  • 48
  • 49
  • ...
  • 344
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નળ અને ટાંકી (Cistern) કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) Talati Practice MCQ Part - 6 GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કહેવત (Proverb)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US