ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કવિતાના કવિ કોણ છે ? મકરંદ દવે ચંદ્રવદન મહેતા ઉમાશંકર જોષી હરીન્દ્ર દવે મકરંદ દવે ચંદ્રવદન મહેતા ઉમાશંકર જોષી હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' - એવું કયા કવિએ કહ્યું છે ? પ્રેમાનંદ અખો શામળ દયાનંદ પ્રેમાનંદ અખો શામળ દયાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? ભીખુ - ધૂમકેતુ બાનો વાડો - પ્રવીણ દરજી રાનમાં - ધ્રુવ ભટ્ટ પરીક્ષા - મધુબેન ગાંધી ભીખુ - ધૂમકેતુ બાનો વાડો - પ્રવીણ દરજી રાનમાં - ધ્રુવ ભટ્ટ પરીક્ષા - મધુબેન ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાગીને જુએ તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે'- પ્રભાતિયાંની રચના કોણે કરી ? હરીન્દ્ર દવે ભાલણ નરસિંહ મહેતા રમેશ પારેખ હરીન્દ્ર દવે ભાલણ નરસિંહ મહેતા રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું યુગ્મ યોગ્ય નથી ? મિથ્યાભિમાન - દલપતરામ કુસુમમાળા - નરસિંહરાવ પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી મિથ્યાભિમાન - દલપતરામ કુસુમમાળા - નરસિંહરાવ પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP