ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માણસાઈના દીવા' પુસ્તકનું મુખ્ય પાત્ર કયું છે ? રવિશંકર રાવળ રવિશંકર વ્યાસ ઇન્દુલાલ યાજ્ઞિક રમણલાલ નીલકંઠ રવિશંકર રાવળ રવિશંકર વ્યાસ ઇન્દુલાલ યાજ્ઞિક રમણલાલ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાડુનું જમણ' વાર્તાનું મુખ્ય પાત્ર કયું છે ? દયાશંકર માસ્તર ધીરજકાકા શંકરલાલ દેવશંકર દયાશંકર માસ્તર ધીરજકાકા શંકરલાલ દેવશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી ? 'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી 'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત 'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે 'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે 'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી 'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત 'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે 'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ નભ ઝૂક્યું....' ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ છે ? સુન્દરમ્ ની પ્રિયકાન્ત મણિયારની હરીન્દ્ર દવેની સ્નેહરશ્મિની સુન્દરમ્ ની પ્રિયકાન્ત મણિયારની હરીન્દ્ર દવેની સ્નેહરશ્મિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લોકનાટ્ય સમા ભવાઈનો પ્રારંભ કોણે કર્યો ? ભાલણે પ્રેમાનંદે જનાર્દને અસાઈતે ભાલણે પ્રેમાનંદે જનાર્દને અસાઈતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP