ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' - એવું કયા કવિએ કહ્યું છે ? અખો પ્રેમાનંદ શામળ દયાનંદ અખો પ્રેમાનંદ શામળ દયાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વર્ષા અડાલજાની કૃતિ જણાવો. આનંદલોક અવસર ક્રોસ રોડ પવનદંડી આનંદલોક અવસર ક્રોસ રોડ પવનદંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ મઠ' કોની વિખ્યાત નવલકથા છે ? શરદચંદ્ર રવિશંકર રાવળ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર શરદચંદ્ર રવિશંકર રાવળ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ? સ્મરણ ગ્રંથ પ્રશસ્તિકાવ્ય વ્યાકરણગ્રંથ આત્મકથા સ્મરણ ગ્રંથ પ્રશસ્તિકાવ્ય વ્યાકરણગ્રંથ આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ? બળવંતરાય ઠાકોર દલપતરામ ઉમાશંકર જોશી કૃષ્ણલાલ શ્રીધરાણી બળવંતરાય ઠાકોર દલપતરામ ઉમાશંકર જોશી કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ કાંઠે તરસ' ના લેખક કોણ છે ? ડૉ.શરદ ઠાકર મહેશ યાજ્ઞિક દિલીપ રાણપુરા હસુ યાજ્ઞિક ડૉ.શરદ ઠાકર મહેશ યાજ્ઞિક દિલીપ રાણપુરા હસુ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP