ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. ___ માં ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે મીઠાના કાયદાનો ભંગ કર્યો. 1928 1930 1929 1942 1928 1930 1929 1942 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી ? 132 154 168 182 132 154 168 182 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાષ્ટ્રવાદી આંદોલનનોમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌપ્રથમ નેતા કોણ હતા ? સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ.મથુરસિંહ શ્રી અરવિંદ ઘોષ મેડમ કામા સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ.મથુરસિંહ શ્રી અરવિંદ ઘોષ મેડમ કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કયા મુઘલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો ? જહાંગીર અકબર શાહજહાં ઔરંગઝેબ જહાંગીર અકબર શાહજહાં ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "સાબરમતી આશ્રમ" નું મુળ નામ શું હતું ? સત્યાગ્રહ આશ્રમ ફીનીક્સ ફાર્મ ગાંધી આશ્રમ દાંડી આશ્રમ સત્યાગ્રહ આશ્રમ ફીનીક્સ ફાર્મ ગાંધી આશ્રમ દાંડી આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP