ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વાક્યો પૈકી કયા વાક્ય/ વાક્યો સાચા છે ? ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે. જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો. મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે. આપેલ તમામ ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે. જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો. મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ચંદ્રગુપ્ત મૌર્યએ પશ્ચિમ ભારત (સૌરાષ્ટ્ર) પર વિજય પ્રાપ્ત કરેલ હતો તેની નીચે દર્શાવેલ કયા શિલાલેખના લખાણમાં સાબિતી મળે છે ? અશોકનો સોપરાનો શિલાલેખ રૂદ્રદામનનો જુનાગઢમાં આવેલ શિલાલેખ કલિંગ શિલાલેખ અશોકનો ગિરનારમાં આવેલ શીલાલેખ અશોકનો સોપરાનો શિલાલેખ રૂદ્રદામનનો જુનાગઢમાં આવેલ શિલાલેખ કલિંગ શિલાલેખ અશોકનો ગિરનારમાં આવેલ શીલાલેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના નીચે દર્શાવેલ શાસકોની કાળક્રમાનુસાર ગોઠવણી કરો. 1.મૌર્ય યુગ 2. સોલંકી યુગ 3. ગુપ્ત યુગ 4. વાઘેલા યુગ 1,3,2,4 1,3,4,2 1,2,4,3 1,4,2,3 1,3,2,4 1,3,4,2 1,2,4,3 1,4,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંગ્રેજોએ ગુજરાતમાં સીધું શાસન કરેલ હોય તેવું કયું રાજ્ય હતું ? કાઠિયાવાડ દાદરા અને નગરહવેલી બ્રોચ (ભરૂચ) કચ્છ કાઠિયાવાડ દાદરા અને નગરહવેલી બ્રોચ (ભરૂચ) કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા મોગલ રાજવીએ ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી ? બાબર હુમાયુ અકબર શાહજહાં બાબર હુમાયુ અકબર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP