ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના નીચે દર્શાવેલ શાસકોની કાળક્રમાનુસાર ગોઠવણી કરો. 1.મૌર્ય યુગ 2. સોલંકી યુગ 3. ગુપ્ત યુગ 4. વાઘેલા યુગ 1,3,2,4 1,4,2,3 1,2,4,3 1,3,4,2 1,3,2,4 1,4,2,3 1,2,4,3 1,3,4,2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાંથી મળેલા ઓજારો જેવા પથ્થરોમાંથી બનાવેલા હતા ? જેસ્થર આપેલ તમામ ચર્ટ કેલ્સેડ જેસ્થર આપેલ તમામ ચર્ટ કેલ્સેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા ? બળવંતરાય મહેતા જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા હિતેન્દ્ર દેસાઇ બળવંતરાય મહેતા જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા હિતેન્દ્ર દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદની કોલેજ ક્યા શરૂ થઈ હતી ? સુરત જામનગર પાટણ ભાવનગર સુરત જામનગર પાટણ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઠક્કરબાપા પંચમહાલના ભીલ જાતિના સંપર્કમાં આવતા ભીલો તથા અન્ય આદિવાસીઓને મદદ કરવાના નિર્ણયમાં તેમને કોણે સહાય કરી હતી ? મણિલાલ દોશી ઇન્દુલાલ યાજ્ઞિક શામળદાસ ગાંધી મહાત્મા ગાંધી મણિલાલ દોશી ઇન્દુલાલ યાજ્ઞિક શામળદાસ ગાંધી મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હિન્દ સ્વરાજના લેખક કોણ છે ? ક.મા.મુનશી કાકાસાહેબ કાલેલકર મહાત્મા ગાંધી સ્વામી આનંદ ક.મા.મુનશી કાકાસાહેબ કાલેલકર મહાત્મા ગાંધી સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP