Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District લીપ વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી છે ? 1/7 2/7 4/7 3/7 1/7 2/7 4/7 3/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District જમીન સાથે 30° ના ખૂણે ઢોળાવવાળા માર્ગ પર કેટલા મીટર ચાલતાં જમીનથી a મીટર ઊંચાઈ પર પહોંચાય ? 2a 1/2a √3a/2 2a/√3 2a 1/2a √3a/2 2a/√3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે, જેનું મુખ્ય કારણ છે ___ ઉત્પાદન ઘણું ધીમું હોય છે. તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી. ખૂબ જ મોંઘી છે. તેનો સંચય કરવો સહેલો છે. ઉત્પાદન ઘણું ધીમું હોય છે. તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી. ખૂબ જ મોંઘી છે. તેનો સંચય કરવો સહેલો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District cosec²θ + cot²θ = 7 હોય, તો cosec⁴θ - cot⁴θ = ___ થાય. -1 -7 7 1 -1 -7 7 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી 'ખોળો' શબ્દનો પર્યાય શોધો. ખોબો ઉદક ઉછંગ સલિલ ખોબો ઉદક ઉછંગ સલિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP