Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District લીપ વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી છે ? 3/7 4/7 1/7 2/7 3/7 4/7 1/7 2/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી ક્યો છંદ અક્ષરમેળ છે ? હરિગીત ચોપાઈ મનહર દોહરો હરિગીત ચોપાઈ મનહર દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District 11/x - 7/y = 77 હોય તો 1/7x - 1/11y = ___ થાય. 1 7 11 77 1 7 11 77 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નાકલીટી ખેંચવી એટલે ? નાક પર લીટી દોરવી હુકમ કરવો નાપાસ કરવો આજીજી કરવી નાક પર લીટી દોરવી હુકમ કરવો નાપાસ કરવો આજીજી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? યજમાન પરોણો મહેમાન અતિથિ યજમાન પરોણો મહેમાન અતિથિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે ? પંચાયત ન્યાયતંત્ર સૈન્ય વહીવટીતંત્ર પંચાયત ન્યાયતંત્ર સૈન્ય વહીવટીતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP