મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અન્નાહાર અને તેની મર્યાદાઓ માટેના ગાંધીજી અત્યંત આગ્રહી હતા. દૂધ વિશેના દોષાની જાણકારી મેળવી તેમણે કયા વર્ષથી દૂધનો ત્યાગ કર્યો ? 1921 1917 1912 1908 1921 1917 1912 1908 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) બારીસ્ટર તરીકેનું નસીબ અજમાવવા ગાંધીજી કયા વર્ષમાં દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા ? 1894 1895 1893 1897 1894 1895 1893 1897 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1920 માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા ? શંકરલાલ બેંકર અનસુયાબેન નરહરિ પરીખ ઈન્દુલાલ યાજ્ઞિક શંકરલાલ બેંકર અનસુયાબેન નરહરિ પરીખ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1920 માં ગુજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ? બેરીસ્ટર જીવણલાલ દેસાઈ ડાહ્યાભાઈ મહેતા શેઠ અંબાલાલ સારાભાઈ સર ચીનુભાઈ બેરોનેટ બેરીસ્ટર જીવણલાલ દેસાઈ ડાહ્યાભાઈ મહેતા શેઠ અંબાલાલ સારાભાઈ સર ચીનુભાઈ બેરોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કાપડ ઉદ્યોગ ક્ષેત્રના કામદારોના પ્રશ્નોના નિવારણ માટે ગાંધીજીએ કઈ સંસ્થાની રચના માટે પ્રોત્સાહન આપ્યું હતું ? મજૂર મંડળ મજૂર મહાજન સંઘ કામદાર સંઘ મજૂર વિકાસ સંઘ મજૂર મંડળ મજૂર મહાજન સંઘ કામદાર સંઘ મજૂર વિકાસ સંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP