મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ? નરહરિ પરીખ જવાહરલાલ નહેરુ વલ્લભભાઈ પટેલ મહાદેવ દેસાઈ નરહરિ પરીખ જવાહરલાલ નહેરુ વલ્લભભાઈ પટેલ મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ‘અનટુ ધિસ લાસ્ટ' પુસ્તકે ગાંધીજીના જીવનમાં જાદુઈ અસર ઊભી કરી અને તેમણે પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મુકવાનો ઇરાદો કર્યો. આ પુસ્તકના લેખકનું નામ જણાવો. મિ. પોલાક મિ.વેસ્ટ કેલ્વિન રસ્કિન મિ. પોલાક મિ.વેસ્ટ કેલ્વિન રસ્કિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થાન તેમના જન્મ સમયે કથા અન્ય નામથી પણ પ્રચલિત હતું ? સુદામાપુરી કિર્તીનગર મોહનનગર પાવનબંદર સુદામાપુરી કિર્તીનગર મોહનનગર પાવનબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં તેમની લડત અને અનુભવોનું આલેખન કરતું પુસ્તક 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' ના નામે પ્રગટ કર્યું. આ પુસ્તક અંગ્રેજી ભાષામાં 'કરન્ટ થોટ' સ્વરૂપે રૂપાંતરિત થયું, 'કન્ટ થોટ' ના લેખકનું નામ જણાવો. મહાદેવ દેસાઈ મણિલાલ નભોરામ ત્રિવેદી વાલજી ગોવિન્દજી દેસાઈ મગનલાલ રતનજી દવે મહાદેવ દેસાઈ મણિલાલ નભોરામ ત્રિવેદી વાલજી ગોવિન્દજી દેસાઈ મગનલાલ રતનજી દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકનું નામ જણાવો. સ્વસ્થ આરોગ્યમય જીવન આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન આરોગ્ય વિશેનું મારું મંતવ્ય આરોગ્ય વિશેના મારા વિચારો સ્વસ્થ આરોગ્યમય જીવન આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન આરોગ્ય વિશેનું મારું મંતવ્ય આરોગ્ય વિશેના મારા વિચારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP