મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
રેંટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રી ગણેશ કર્યા. સૌ પ્રથમ આ રેંટિયો તેમણે ક્યાંથી મેળવ્યો ?

જુનાગઢ
પોરબંદર
વિજાપુર
વિરમગામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત આવ્યા બાદ ગાંધીજીએ ભારતમાં આશ્રમ ખોલવાનો વિચાર કર્યો. આ સમયે "તમારે આશ્રમને સારૂ દ્રવ્ય મારી પાસેથી જ લેવાનું છે" એમ ભારપૂર્વક કોણે કહ્યું ?

શેઠ શ્રી સારાભાઈ
જીવણલાલ બારિસ્ટર
ગોખલે
મોતીલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન 'કીર્તિ મંદિર' કોણે બંધાવ્યું હતું ?

શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ
મોરારજી ખીલજી
શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ
નાનજીભાઈ કાલિદાસ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સત્યાગ્રહના આંદોલન સમયે ગાંધીજીને પોતાની કઇ બાબત 'પહાડ જેવી ભૂલ' હોવાનું જણાયું હતું ?

કાયદાનો સવિનય ભંગ લોકોને નોંતરવા
હિંસા આચરતા સત્યાગ્રહીઓ માટે આંખ આડા કાન કરવા
રોલેટ એકટ સામે સત્યાગ્રહીઓને સામુહિક રીતે જોડવા
અજાણે સરકારી પુરાવાનો નાશ કરવા લોકોને પ્રેરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP