મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી માનતા કે કોઈ પણ હિંદુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીના સંસ્કૃતના જ્ઞાન શિક્ષકનું નામ જણાવો. આચાર્ય કૃષ્ણપ્રિયજી કૃષ્ણાશંકર માસ્તર કૃષ્ણાનંદ સ્વામી શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય આચાર્ય કૃષ્ણપ્રિયજી કૃષ્ણાશંકર માસ્તર કૃષ્ણાનંદ સ્વામી શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના રહસ્યમંત્રી તરીકે વર્ષો સુધી તેમની સાથે નીચેનામાંથી કોણ રહ્યું હતું ? મહાદેવભાઈ દેસાઈ અંબભાઈ પુરાણી સરદાર વલ્લભભાઈ પટેલ ગણેશ વાસુદેવ માવળંકર મહાદેવભાઈ દેસાઈ અંબભાઈ પુરાણી સરદાર વલ્લભભાઈ પટેલ ગણેશ વાસુદેવ માવળંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અભ્યાસ અર્થે વિલાયત ગયેલા ગાંધીજી ક્યારે બારિસ્ટર (બેરીસ્ટર) કહેવાયા ? 1893 1891 1895 1892 1893 1891 1895 1892 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અમદાવાદ સ્થિત ગાંધીઆશ્રમ (સાબરમતી આશ્રમ)નું નિર્માણ કયારે કરવામાં આવ્યું ? 1919 1922 1915 1917 1919 1922 1915 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો. મહાત્માકુંજ સત્યાગ્રહકુંજ હરિજનકુંજ હૃદયકુંજ મહાત્માકુંજ સત્યાગ્રહકુંજ હરિજનકુંજ હૃદયકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP