મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) બારીસ્ટર તરીકેનું નસીબ અજમાવવા ગાંધીજી કયા વર્ષમાં દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા ? 1894 1895 1893 1897 1894 1895 1893 1897 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અન્નાહાર અને આરોગ્યની બાબતો વિશે 1942 માં ગાંધીજીએ લખેલા પુસ્તકનું નામ જણાવો. આરોગ્યની ચાવી આહાર અને આરોગ્ય અન્ન અને આરોગ્ય આહાર – આરોગ્યમય જીવન આરોગ્યની ચાવી આહાર અને આરોગ્ય અન્ન અને આરોગ્ય આહાર – આરોગ્યમય જીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રેંટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રી ગણેશ કર્યા. સૌ પ્રથમ આ રેંટિયો તેમણે ક્યાંથી મેળવ્યો ? પોરબંદર વિરમગામ વિજાપુર જુનાગઢ પોરબંદર વિરમગામ વિજાપુર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કાપડ ઉદ્યોગ ક્ષેત્રના કામદારોના પ્રશ્નોના નિવારણ માટે ગાંધીજીએ કઈ સંસ્થાની રચના માટે પ્રોત્સાહન આપ્યું હતું ? મજૂર મહાજન સંઘ કામદાર સંઘ મજૂર મંડળ મજૂર વિકાસ સંઘ મજૂર મહાજન સંઘ કામદાર સંઘ મજૂર મંડળ મજૂર વિકાસ સંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા તે વર્ષ કયું ? ઈ.સ. 1857 ઈ.સ. 1915 ઈ.સ. 1925 ઈ.સ. 1910 ઈ.સ. 1857 ઈ.સ. 1915 ઈ.સ. 1925 ઈ.સ. 1910 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ ગળીના ખેતમજૂરોને થતા અન્યાય બાબતનું આંદોલન ક્યાં ચલાવ્યું હતું ? ચંપારણ દરભંગા ભાગલપુર ઔરંગાબાદ ચંપારણ દરભંગા ભાગલપુર ઔરંગાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP