મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1920 માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા ? ઈન્દુલાલ યાજ્ઞિક શંકરલાલ બેંકર અનસુયાબેન નરહરિ પરીખ ઈન્દુલાલ યાજ્ઞિક શંકરલાલ બેંકર અનસુયાબેન નરહરિ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) એક અંગ્રેજ મહિલા ગાંધીજીથી પ્રભાવિત થયા અને ગાંધીજીના કાયમી અનુયાયી બન્યા. ગાંધીજીએ તેમનું નામ મીરાં પાડયું હતું. આ મહિલાનું મૂળ નામ જણાવો. સ્ટેફી સ્ટીવંસન રોમાં રોલાં મેડલિન સ્લેડ કલેરા મેડ્રોન સ્ટેફી સ્ટીવંસન રોમાં રોલાં મેડલિન સ્લેડ કલેરા મેડ્રોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના અંતેવાસીઓમાં એક, 'નવજીવન' તેમજ 'યંગ ઈન્ડીયા' પત્રો સાથે સંકળાયેલ લેખક શ્રી હિંમતલાલ રામચંદ્ર દવે સંન્યાસ લીધા પછી કયા નામે ઓળખાયા ? સ્વામી હેન્ની સ્વામી આનંદ આપેલ પૈકી એક પણ નહીં સ્વામી નિર્ગુણાનંદજી સ્વામી હેન્ની સ્વામી આનંદ આપેલ પૈકી એક પણ નહીં સ્વામી નિર્ગુણાનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે ‘નવજીવન’ પત્રિકા કરી હતી. આ પત્રિકા વાસ્તવમાં અગાઉ કોની માલિકીની હતી ? સ્વામી આનંદ ઈન્દુલાલ યાજ્ઞિક કાકાસાહેબ કાલેલકર પ્રીતમરાય દેસાઈ સ્વામી આનંદ ઈન્દુલાલ યાજ્ઞિક કાકાસાહેબ કાલેલકર પ્રીતમરાય દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ આઝાદીના સંગ્રામ સમયે તીનકઠિયા માટેનું આંદોલન કયા રાજ્યમાં ચલાવ્યું હતું ? પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર ઓરિસ્સા પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) આપણા દેશમાં ‘‘પ્રવાસી ભારતીય દિવસ"ની ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી છે ? 2004 2001 2006 2003 2004 2001 2006 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP