પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાતમાં કેટલી જિલ્લા પંચાયતો આવેલી છે ? 249 33 21 169 249 33 21 169 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત ધારો, 1993નો અમલ ક્યારે થયો ? 19 ઓગસ્ટ, 1993 24 એપ્રિલ, 1993 1 જૂન, 1993 15 એપ્રિલ, 1994 19 ઓગસ્ટ, 1993 24 એપ્રિલ, 1993 1 જૂન, 1993 15 એપ્રિલ, 1994 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજના 3 મહત્વના તબક્કામાં ઈ.સ. 1959 થી 1964નો તબકકો કેવો ગણાય છે ? પડતીનો તબક્કો અનિયમિતતાનો તબક્કો ચઢતીનો તબક્કો સાતત્યપૂર્ણ તબક્કો પડતીનો તબક્કો અનિયમિતતાનો તબક્કો ચઢતીનો તબક્કો સાતત્યપૂર્ણ તબક્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) બળવંતરાય મહેતા સમિતિએ ત્રિસ્તરીય પંચાયતીરાજની ભલામણ કરતો અહેવાલ ક્યારે રજૂ કર્યો ? 1 નવેમ્બર, 1958 2 ઓક્ટોબર, 1960 24 નવેમ્બર, 1957 2 ઓક્ટોબર, 1952 1 નવેમ્બર, 1958 2 ઓક્ટોબર, 1960 24 નવેમ્બર, 1957 2 ઓક્ટોબર, 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતીરાજના ત્રિસ્તરીય સંકુલિત માળખાના પંચાયત તેમજ ચૂંટાયેલ પ્રતિનિધિ (લોક પ્રતિનિધિ)ના જોડકા પૈકી યોગ્ય જોડ જણાવો. આપેલ તમામ જિલ્લા પંચાયત - જિલ્લા પ્રમુખ ગ્રામ પંચાયત - સરપંચ તાલુકા પંચાયત - તાલુકા પ્રમુખ આપેલ તમામ જિલ્લા પંચાયત - જિલ્લા પ્રમુખ ગ્રામ પંચાયત - સરપંચ તાલુકા પંચાયત - તાલુકા પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP