પંચાયતી રાજ (Panchayati Raj) સરપંચ તથા ઉપસરપંચને સસ્પેન્ડ કરવાની સત્તા કોને હોય છે ? જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી કલેકટર રાજ્ય ચૂંટણી પંચ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી કલેકટર રાજ્ય ચૂંટણી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતની સૌપ્રથમ નેત્રહીન (અંધ) મહિલા સરપંચ કોણ હતા ? સવિતા રાની સુધાબેન કાશીભાઈ પટેલ આશાપુર્ણા દવે સુરેખા મોતીલાલ યાદલ સવિતા રાની સુધાબેન કાશીભાઈ પટેલ આશાપુર્ણા દવે સુરેખા મોતીલાલ યાદલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામસભાને વધુ મજબુત બનાવવા માટે 11 જુલાઈ 2001ના પરિપત્રમાં ગ્રામસભાની તારીખો આપી છે. જેમાંથી કઈ તારીખ ખોટી છે ? 2 ઓક્ટોબર - ગાંધી જયંતિ 26 જાન્યુઆરી - પ્રજાસત્તાક દિન 1 મે, - ગુજરાત સ્થાપના દિવસ 12 ફેબ્રુઆરી - સર્વોદય દિન 2 ઓક્ટોબર - ગાંધી જયંતિ 26 જાન્યુઆરી - પ્રજાસત્તાક દિન 1 મે, - ગુજરાત સ્થાપના દિવસ 12 ફેબ્રુઆરી - સર્વોદય દિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારત સરકારે કયા વર્ષને 'ગ્રામસભા વર્ષ' તરીકે જાહેર કર્યું હતું ? 2000-2001 1995-1996 1999-2000 1989-1990 2000-2001 1995-1996 1999-2000 1989-1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતમાં ગ્રામ સેવકોનું પદ ક્યારથી દાખલ કરવામાં આવ્યું છે ? ઈ.સ. 1965 ઈ.સ. 1962 ઈ.સ. 1958 ઈ.સ. 1952 ઈ.સ. 1965 ઈ.સ. 1962 ઈ.સ. 1958 ઈ.સ. 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP