પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામસભાને વધુ મજબુત બનાવવા માટે 11 જુલાઈ 2001ના પરિપત્રમાં ગ્રામસભાની તારીખો આપી છે. જેમાંથી કઈ તારીખ ખોટી છે ? 1 મે, - ગુજરાત સ્થાપના દિવસ 12 ફેબ્રુઆરી - સર્વોદય દિન 2 ઓક્ટોબર - ગાંધી જયંતિ 26 જાન્યુઆરી - પ્રજાસત્તાક દિન 1 મે, - ગુજરાત સ્થાપના દિવસ 12 ફેબ્રુઆરી - સર્વોદય દિન 2 ઓક્ટોબર - ગાંધી જયંતિ 26 જાન્યુઆરી - પ્રજાસત્તાક દિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નીચેના પૈકી કઇ સંસ્થા દ્વારા રાજ્યની પંચાયત સંસ્થાઓની નાણાકીય સ્થિતિ ચકાસવામાં આવે છે અને કરવેરા અન્ય બાબતની ફાળવણી માટે રાજ્ય સરકારને ભલામણ કરે છે ? રાજ્યના પંચાયતમંત્રીશ્રી રાજ્ય ફાયનાન્સ કમિશન જિલ્લા આયોજન મંડળ રાજ્યના નાણાંમંત્રીશ્રી રાજ્યના પંચાયતમંત્રીશ્રી રાજ્ય ફાયનાન્સ કમિશન જિલ્લા આયોજન મંડળ રાજ્યના નાણાંમંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ શિક્ષાના પ્રકારો કઈ કલમમાં જણાવેલ છે ? 6 8 7 5 6 8 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) આદિવાસી વિસ્તારની જિલ્લા પંચાયતોમાં કુલ સભ્યોમાંથી ઓછામાં ઓછા કેટલા ટકા સભ્યો આદિવાસી હોવા જોઈએ ? 30 ટકા 100 ટકા 70 ટકા 50 ટકા 30 ટકા 100 ટકા 70 ટકા 50 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે ? નાણામંત્રી મુખ્ય સચિવ નાણા સચિવ મુખ્યપ્રધાન નાણામંત્રી મુખ્ય સચિવ નાણા સચિવ મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 73માં બંધારણ સુધારાથી દેશમાં સૌપ્રથમ કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ? મહિલાઓ આપેલ તમામ અનુસૂચિત જનજાતિઓ અનુસૂચિત જાતિઓ મહિલાઓ આપેલ તમામ અનુસૂચિત જનજાતિઓ અનુસૂચિત જાતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP