• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ભૌતિક વિજ્ઞાન (Physics)

ભૌતિક વિજ્ઞાન (Physics)
l1 40.2 ± 0.1 અને l2 = 20.1 ± 0.1 તો l1 + l2 માં મહત્તમ અનિશ્ચિતતા ___ થાય.

0.3
0.4
0.1
0.2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
0.01mm લઘુતમ માપ ધરાવતા માઇક્રોમીટર વડે પતરાની જાડાઈ માપતાં ને 1.03 mm મળે છે, તો પતરાની જાડાઈના માપનમાં પ્રતિશત ત્રુટિ ___ થાય.

1%
1.2%
0.97%
0.7%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
9.15 + 3,8 નો સાચો જવાબ સાર્થક અંકોને ધ્યાનમાં લેતાં ___ આવે.

13.000
13.00
13
13.0

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
લંબાઈનું માપન કરતાં નીચેનાં અવલોકનો મળે છે. 2.01 m, 2.03 m, 2.09 m, 2.07m અને 2.01m તો માપનમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ___

0.152 m
0.028 m
0.048 m
0.030 m

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
ગુરુત્વીય સ્થિતિમાન Φ =-GM/r સૂત્ર અનુસાર મળે છે તો ΔΦ/Φ = ___

2 Δr/t
-Δr/r
t/Δr
Δr/t

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • ...
  • 18
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) વાક્યના પ્રકારો Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 છંદ ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) શબ્દભેદ નિપાત

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US