નફો અને ખોટ (Profit and Loss) જયેશ એક સાઈકલ રૂ.1200 માં ખરીદે છે અને રૂ.1104માં વેચે છે તો તેને કેટલા ટકા નુકશાન થયું ? 7% 10% 8% 9% 7% 10% 8% 9% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નુકશાન = 1200-1104 = રૂ.96 1200 96 100 (?) 100/1200 × 96 = 8% નુકશાન/ખોટ
નફો અને ખોટ (Profit and Loss) એક સાઈકલની રોકડ કિંમત રૂા.1540 છે. હપ્તાથી ખરીદવામાં આવે તો ખરીદતી વખતે રૂા.400 રોકડા અને રૂા.625નો એક એવા બે હપ્તા ચૂકવતા હપ્તાની રીતમાં વેપારીએ કેટલા રૂપિયા વધુ લીધા ? 150 1650 110 130 150 1650 110 130 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રોકડ કિંમત = 1540 રૂ. કુલ કિંમત = 400 + (625×2) = 1650 રૂ. વધારાની રકમ = 1650 - 1540 = 110 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 350માં ખરીદેલ એક ખુરશી રૂ. 371માં વેચતા કેટલા ટકા નફો થાય ? 15% 10.5% 21% 6% 15% 10.5% 21% 6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 1000 રૂપિયાની વસ્તુ 12% નફો મેળવવા કેટલામાં વેચવી જોઇએ ? રૂ. 1112 રૂ. 1012 રૂ. 1020 રૂ. 1120 રૂ. 1112 રૂ. 1012 રૂ. 1020 રૂ. 1120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂ.1337માં વેચવાથી 4(1/2)% ખોટ જાય છે. તો રૂ. ___ માં ખરીદી હશે. રૂ.1400 રૂ. 1390 રૂ. 1352 રૂ. 1341½ રૂ.1400 રૂ. 1390 રૂ. 1352 રૂ. 1341½ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વેચાણ કિંમત = મૂળ કિંમત × (100 - ખોટ%) /100 1337 = મૂળ કિંમત × (100-9/2)/100 1337×100×2 / 191 = મૂળ કિંમત 1400= મૂળ કિંમત મૂળ કિંમત = 1400 રૂ.