PSI Prelim Exam Paper (06-03-2022) કયા દિવસને વિશ્વ કેન્સર દિવસ તરીકે ગણવામાં આવે છે ? 4થી જાન્યુઆરી 4થી ફેબ્રુઆરી 4થી એપ્રિલ 4થી માર્ચ 4થી જાન્યુઆરી 4થી ફેબ્રુઆરી 4થી એપ્રિલ 4થી માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) 2022 ગણતંત્ર દિવસ પરેડમાં નિમ્ન રાજ્યોની ઝાંખીઓમાંથી કયા રાજ્યની ઝાંખીએ શ્રેષ્ઠ એવોર્ડ પ્રાપ્ત કર્યો ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) મહાકાલી નદી પર પુલ નિર્માણ માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યા છે ? ભૂતાન નેપાળ બાંગ્લાદેશ મ્યાનમાર ભૂતાન નેપાળ બાંગ્લાદેશ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ સાઈન્સ એ ભારતના સૌથી શક્તિશાળીઓમાનું એક સુપર કોમ્પ્યુટર બનાવ્યું છે આ સુપર કોમ્પ્યુટરનું નામ શું છે ? પરમ ગરૂડા પરમ પ્રવેગ આમાંથી કોઈ નહીં પરમ પરશુ પરમ ગરૂડા પરમ પ્રવેગ આમાંથી કોઈ નહીં પરમ પરશુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં “સ્ટેચ્યુ ઓફ ઇક્વાલીટી”નું અનાવરણ કર્યું ? હૈદ્રાબાદ ચેન્નાઈ નાગપુર બેંગલુરુ હૈદ્રાબાદ ચેન્નાઈ નાગપુર બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP