PSI Prelim Exam Paper (06-03-2022) દિપક પૂર્વ તરફ ચાલવાનું શરૂ કરે છે. 75 મીટર ચાલ્યા બાદ, તે ડાબે વળી અને 25 મીટર સીધો ચાલે છે. ફરી તે ડાબે વળી, 40 મીટર સીધો ચાલી, ફરીથી ડાબે વળી અને 25 મીટર સીધો ચાલે છે. આરંભિક બિંદુથી હવે તે કેટલો દૂર છે ? 30 મીટર 40 મીટર 50 મીટર 35 મીટર 30 મીટર 40 મીટર 50 મીટર 35 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) રોહન ઉત્તર તરફ 3 કિમીનું અંતર ચાલે છે, પછી તેના ડાબે વળી, અને 2 કિમી ચાલે છે. તે ફરીથી ડાબે વળી અને 3 કિમી ચાલે છે. આ બિંદુ પર, તે ફરીથી તેના ડાબે વળી અને 3 કિમી ચાલે છે. હવે તે તેના આરંભિક બિંદુથી કેટલો દૂર છે ? 2 કિમી 3 કિમી 4 કિમી 1 કિમી 2 કિમી 3 કિમી 4 કિમી 1 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) પશ્ચિમ તરફ નમિતા 14 મી ચાલી, પછી તેના જમણે વળી, અને 14મી ચાલી, પછી ડાબે વળી અને 10 મી ચાલે છે. ફરી તે ડાબે વળી અને 14 મી ચાલે છે. તેના આરંભિક બિંદુ થી હવે તે કેટલી દૂર છે ? 28m 10m 24m 38m 28m 10m 24m 38m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) સંજીવ દક્ષિણમાં 10મી ચાલી, ડાબે વળી અને 20મી ચાલે છે. તે પછી જમણે વળી અને 20મી ચાલે છે. તે ફરીથી જમણે વળી અને 20મી ચાલે છે. તે પછી જમણે વળી અને 10મી ચાલે છે. આરંભિક બિંદુથી હવે તે કેટલો દૂર અને કઈ દિશામાં છે ? 10m દક્ષિણ 20m દક્ષિણ 20m ઉત્તર 10m ઉત્તર 10m દક્ષિણ 20m દક્ષિણ 20m ઉત્તર 10m ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ગોવિંદ ઉત્તર તરફ ચાલે છે, પછી તે જમણે વળી અને પછી તેના ડાબે વળે છે. 1 કિમી બાદ, તે ફરીથી ડાબે વળે છે. હવે તે કઈ દિશામાં ચાલે છે ? ઉત્તર પશ્ચિમ પૂર્વ દક્ષિણ ઉત્તર પશ્ચિમ પૂર્વ દક્ષિણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP