વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતે કઈ નીતિ અપનાવી છે ? પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ આપેલ પૈકી કોઇ નહી પરમાણુ હથિયારનો ઉપયોગ ન કરવો પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ ન કરવો પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ આપેલ પૈકી કોઇ નહી પરમાણુ હથિયારનો ઉપયોગ ન કરવો પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ ન કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) હળવા એનેસ્થેટિક (Mild Anasthetic) તરીકે લાફિંગ ગેસ (laughing gas) તરીકે જાણીતા કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે ? સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ નાઈટ્રસ એક્સાઈડ મિથેન સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ નાઈટ્રસ એક્સાઈડ મિથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રડાર કયા પ્રકારના તરંગોનો ઉપયોગ કરે છે ? સોનિક તરંગો રેડિયો તરંગો આપેલ પૈકી કોઈ નહીં અલ્ટ્રાસાઉન્ડ તરંગો સોનિક તરંગો રેડિયો તરંગો આપેલ પૈકી કોઈ નહીં અલ્ટ્રાસાઉન્ડ તરંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) બ્લુ એર (Blue Air) શું છે ? ઈસરો દ્વારા બનાવાયેલ સૌથી હળવો પદાર્થ નાસા દ્વારા બનાવાયેલ સૌથી હળવો પદાર્થ ઈસરો દ્વારા બનાવાયેલ એક પ્રકારનું ઓક્સિજન વાયુનું કન્ટેઈનર આપેલ પૈકી એક પણ નહીં ઈસરો દ્વારા બનાવાયેલ સૌથી હળવો પદાર્થ નાસા દ્વારા બનાવાયેલ સૌથી હળવો પદાર્થ ઈસરો દ્વારા બનાવાયેલ એક પ્રકારનું ઓક્સિજન વાયુનું કન્ટેઈનર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 4G સેલ ફોનમાં LTE ટેકનોલોજી વપરાય છે. LTE એટલે ___ Long term evolution Liberal Technology evalution Lightening Technology engineering Local Technology evolution Long term evolution Liberal Technology evalution Lightening Technology engineering Local Technology evolution ANSWER DOWNLOAD GUJARATI MCQ APP