વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સપ્ટેમ્બર 2004માં મુકાયેલું ભારતના પ્રથમ સમર્પિત શિક્ષણ ઉપગ્રહનું નામ શું છે ? CARTOSAT આર્યભટ્ટ RISAT EDUSAT CARTOSAT આર્યભટ્ટ RISAT EDUSAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઉપગ્રહની કઈ તસવીરોનો દુરદર્શન અને સમાચારપત્રો દ્વારા તેમના હવામાન અહેવાલના ભાગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે ? CARTOSAT RS-1C/1D INSAT-VHRR RISAT-1 CARTOSAT RS-1C/1D INSAT-VHRR RISAT-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'સ્માઇલિંગ બુદ્ધા' સાંકેતિક નામ કોને આપવામાં આવ્યું હતું ? અગ્નિ-V મિસાઈલ પરીક્ષણ પોખરણ-II પરમાણુ પરીક્ષણ અવકાશમાં રાકેશ શર્માનું ઉતરાણ પોખરણ-1 પરમાણુ પરીક્ષણ અગ્નિ-V મિસાઈલ પરીક્ષણ પોખરણ-II પરમાણુ પરીક્ષણ અવકાશમાં રાકેશ શર્માનું ઉતરાણ પોખરણ-1 પરમાણુ પરીક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) યુથેન્શીયા (Euthanasia) શેના સંદર્ભે છે. રંગસૂત્ર ઉપચાર ભૃણ પરીક્ષણ ઇન વીટ્રો ફર્ટિલાઈઝેશન દયા મૃત્યુ રંગસૂત્ર ઉપચાર ભૃણ પરીક્ષણ ઇન વીટ્રો ફર્ટિલાઈઝેશન દયા મૃત્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતના કયા મંત્રાલયમાં બાયોટેકનોલોજી વિભાગ 1986માં ઊભું કરવામાં આવ્યું ? વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP