રમત-ગમત (Sports) ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો ‘અર્જુન એવોર્ડ' કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ? 1962 1963 1961 1964 1962 1963 1961 1964 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) મૂળ ગુજરાતના વતની હોય તેવા ખેલાડીઓ માટે ઓલિમ્પિક રમતોત્સવના કોઇપણમેડલ વિજેતા તેમજ એશિયન ગેમ્સના સુવર્ણપદ વિજેતા ગુજરાતના ખેલાડીઓને ગુજરાતસરકાર દ્વારા સરકારમાં ક્યાં વર્ગના અધિકારી તરીકેની નિમણૂક આપવાની જાહેરાત કરવામાં આવેલ છે ? આવી કોઈ યોજના નથી. બીજા વર્ગના કર્મચારી. પહેલા વર્ગના કર્મચારી. ત્રીજા વર્ગના કર્મચારી. આવી કોઈ યોજના નથી. બીજા વર્ગના કર્મચારી. પહેલા વર્ગના કર્મચારી. ત્રીજા વર્ગના કર્મચારી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ભારતના ક્રિકેટ ઇતિહાસની 500મી ટેસ્ટ કયાં રમાડવામાં આવી ? ચેપોક સ્ટેડિયમ નહેરૂ સ્ટેડિયમ ગ્રીનપાર્ક સ્ટેડિયમ એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ ચેપોક સ્ટેડિયમ નહેરૂ સ્ટેડિયમ ગ્રીનપાર્ક સ્ટેડિયમ એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી કરનાર ભારતનો પહેલો બેટ્સમેન કોણ છે ? લાલા અમરનાથ સી. કે. નાયડુ પોલી ઉમરીગર વિનુ માકડ લાલા અમરનાથ સી. કે. નાયડુ પોલી ઉમરીગર વિનુ માકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ભારતીય ક્રિકેટ ઈતિહાસની 500મી ટેસ્ટ કયાં દેશ સાથે રમાડવામાં આવી ? ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા ન્યુઝીલેન્ડ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP