રમત-ગમત (Sports) ભારતીય ક્રિકેટ ઈતિહાસની 500મી ટેસ્ટ કયાં દેશ સાથે રમાડવામાં આવી ? ન્યુઝીલેન્ડ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા ન્યુઝીલેન્ડ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ઓગસ્ટ 2018 માં એશીયન ગેમ્સનું આયોજન ક્યા દેશમાં કરવામાં આવ્યું ? સાઉથ કોરીયા જાપાન ઇન્ડોનેશીયા આર્જેન્ટિના સાઉથ કોરીયા જાપાન ઇન્ડોનેશીયા આર્જેન્ટિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) એશિયન ક્રિકેટ કાઉન્સિલનું વડુમથક ક્યા આવેલું છે ? માલદીવ જાપાન UAE ચીન માલદીવ જાપાન UAE ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચેનું કયું જોડકું બંધ બેસતું નથી ? વિલિંગ્ટન કપ - લોન ટેનીસ દુરાન્દ કપ - ફૂટબોલ રંગાસ્વામી કપ - હોકી ડેવિસ કપ - લોન ટેનીસ વિલિંગ્ટન કપ - લોન ટેનીસ દુરાન્દ કપ - ફૂટબોલ રંગાસ્વામી કપ - હોકી ડેવિસ કપ - લોન ટેનીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રીઓ પેરાલિમ્પિકમાં નીચેના પૈકી કોણે ભાલાફેંકમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો ? થાંગાવેલુ મરીઅપ્પન દીપા મલિક મુરલીકાન્ત પેટકર દેવેન્દ્ર ઝાંઝરીયા થાંગાવેલુ મરીઅપ્પન દીપા મલિક મુરલીકાન્ત પેટકર દેવેન્દ્ર ઝાંઝરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા ફૂટબોલ ખેલાડી કોણ હતી ? સુનિતા શર્મા એલીવિરા બ્રિટ્ટો શાંતી મલ્લિક એલિઝા નેલ્સન સુનિતા શર્મા એલીવિરા બ્રિટ્ટો શાંતી મલ્લિક એલિઝા નેલ્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP