સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) Usually we ___ our car ___ at Rahim's garage. (have + service) has ___ serviced have ___ served have ___ serviced had ___ service has ___ serviced have ___ served have ___ serviced had ___ service ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) First in First out (FIFO) પદ્ધતિથી સ્ટોક પત્રક બનાવવાનો હેતુ નીચેના પૈકી કયો છે ? માલની આવક કિંમત નક્કી કરવાનો માલની જાવક કિંમત નક્કી કરવાનો સ્ટોકની ગણત્રી કરવાનો એકમ દીઠ કિંમત નક્કી કરવાનો માલની આવક કિંમત નક્કી કરવાનો માલની જાવક કિંમત નક્કી કરવાનો સ્ટોકની ગણત્રી કરવાનો એકમ દીઠ કિંમત નક્કી કરવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ઈ-મેઈલની સેવા આપતી સંસ્થાના નામને શું કહે છે ? હોસ્ટ નેમ સર્વિસ નેમ મેઈલ નેમ ડોમેઈન નેમ હોસ્ટ નેમ સર્વિસ નેમ મેઈલ નેમ ડોમેઈન નેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કાર્યાનુસાર વેતન પ્રથાનો સિદ્ધાંત શું છે ? ઓછું વેતન ઓછી પડતર ઓછું વેતન વધુ સંતોષ ઓછું વેતન વધુ નફો વધુ ઉત્પાદન શ્રેષ્ઠ પરિણામ ઓછું વેતન ઓછી પડતર ઓછું વેતન વધુ સંતોષ ઓછું વેતન વધુ નફો વધુ ઉત્પાદન શ્રેષ્ઠ પરિણામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'સચિને વિદાય લીધી.' વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. સચિન વિદાય લેશે. સચિન વિદાય લે છે. સચિનથી વિદાય લેવાઈ. સચિનથી વિદાય લેવાશે નહી. સચિન વિદાય લેશે. સચિન વિદાય લે છે. સચિનથી વિદાય લેવાઈ. સચિનથી વિદાય લેવાશે નહી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP