સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
'સચિને વિદાય લીધી.' વાક્યનું કર્મણિ વાક્ય બનાવો.

સચિનથી વિદાય લેવાશે નહી‌.
સચિન વિદાય લેશે.
સચિનથી વિદાય લેવાઈ.
સચિન વિદાય લે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઈન્ડિયાની નિમણૂંક ___ દ્વારા કરવામાં આવે છે.

આપેલ પૈકી એક પણ નહીં
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
નાણા મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
વૈજ્ઞાનિક ધોરણે નક્કી થયેલી પૂર્વનિર્ધારિત પડતર એટલે ___ પડતર.

સિમાંત
પ્રમાણ
અંદાજી
આપેલ પૈકી કોઈપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
મૂડીની સીમાંત કાર્યક્ષમતા એટલે ?

રોકાણનો અપેક્ષિત દર
સંતોષનો અપેક્ષિત દર
વ્યાજનો અપેક્ષિત દર
નફાનો અપેક્ષિત દર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP