સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કર્મચારીને તેની ગેરવર્તણૂંક કે ગેરશિસ્ત માટે એકમમાંથી કાઢી મૂકવામાં આવે તેને શું કહેવાય ? ભરતી છટણી બઢતી અપકર્ષ ભરતી છટણી બઢતી અપકર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચેનામાંથી કઈ સંખ્યા અસંમેય છે ? 0.2 1/3 √1.69 π 0.2 1/3 √1.69 π ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગુજરાત સરકાર દ્વારા સાયબર ટ્રેઝરીના માધ્યમથી નીચેના પૈકી કઈ સેવા આપવામાં આવે છે ?1. પેન્શન ચૂકવણી2. બિલોની ચૂકવણી3. વેટના તેમજ અન્ય આવકોના ચલણ ઓન લાઈન સ્વીકારવા4. NPSના હિસાબો તૈયાર કરવા. આપેલ પૈકી એક પણ નહીં 1 અને 2 4 3 આપેલ પૈકી એક પણ નહીં 1 અને 2 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સબ એકાઉન્ટન્ટ/સબ ઓડીટર તરીકે પસંદગી થાય તો નીચેના પૈકી કઈ કચેરીમાં નિમણૂક થઈ શકે ?1. જિલ્લા તિજોરી અને પેટા તિજોરીઓ2. પગાર અને હિસાબી અધિકારીની કચેરી, ગાંધીનગર /અમદાવાદ3. જિલ્લા સહાયક નિરીક્ષક સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી4. પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી 1 1 અને 3 1, 2 અને 3 આપેલ તમામ 1 1 અને 3 1, 2 અને 3 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 'લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણું પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ? દલિપ રાજા કે.બી. સરકાર કાલિદાસ કૌટિલ્ય દલિપ રાજા કે.બી. સરકાર કાલિદાસ કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP