સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) વર્ષ 2000માં નવરચિત પાટણ જિલ્લાને કયા બે જિલ્લાઓના ભાગમાંથી બનાવવામાં આવ્યો ? કચ્છ - બનાસકાંઠા સુરેન્દ્રનગર - કચ્છ સાબરકાંઠા - મહેસાણા બનાસકાંઠા - મહેસાણા કચ્છ - બનાસકાંઠા સુરેન્દ્રનગર - કચ્છ સાબરકાંઠા - મહેસાણા બનાસકાંઠા - મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 1997ના વર્ષમાં ગુજરાત રાજ્યમાં કયા નવા પાંચ જિલ્લાઓની રચના કરવામાં આવી ? પોરબંદર, નવસારી, આણંદ, તાપી, નર્મદા દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર, પાટણ નવસારી, પાટણ, પોરબંદર, દાહોદ, તાપી આણંદ, દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર પોરબંદર, નવસારી, આણંદ, તાપી, નર્મદા દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર, પાટણ નવસારી, પાટણ, પોરબંદર, દાહોદ, તાપી આણંદ, દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) આંતરિક તપાસ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? તમામ ધંધાકીય વ્યવહાર અંગે યોગ્ય અને સાચી નોંધ રાખવી. ધંધાકીય એકમમાં ઉપયોગમાં લેવાતી હિસાબી પદ્ધતિ જાણવી ધંધાકીય એકમનો નફો કમાવવાની ક્ષમતા માપવી ભવિષ્યમાં કરવાના ઓડીટ અંગે યોજના બનાવવી તમામ ધંધાકીય વ્યવહાર અંગે યોગ્ય અને સાચી નોંધ રાખવી. ધંધાકીય એકમમાં ઉપયોગમાં લેવાતી હિસાબી પદ્ધતિ જાણવી ધંધાકીય એકમનો નફો કમાવવાની ક્ષમતા માપવી ભવિષ્યમાં કરવાના ઓડીટ અંગે યોજના બનાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જ્યારે ઓડિટર કંપનીની હિસાબી અને અન્ય અંકુશ પદ્ધતિનું નિરીક્ષણ એ હિસાબો લખવા માટેનો યોગ્ય આધાર છે કે નહિ તે બાબત તપાસવા માટે કરે ત્યારે તેને ___ કહેવાય છે. પદ્ધતિ ઓડિટ ચાલુ સતત ઓડિટ પાકા સરવૈયાનું ઓડિટ આંતરીક ઓડિટ પદ્ધતિ ઓડિટ ચાલુ સતત ઓડિટ પાકા સરવૈયાનું ઓડિટ આંતરીક ઓડિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) વિચલનાંક મેળવવા માટેનું સૂત્ર 6/x̄ × 1/100 6/x̄ × 100 x̄/6 × 100 x̄/6 6/x̄ × 1/100 6/x̄ × 100 x̄/6 × 100 x̄/6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP