Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District લક્ષ્મીવિલાસ પેલેસ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? અમદાવાદ જૂનાગઢ રાજકોટ વડોદરા અમદાવાદ જૂનાગઢ રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ગુજરાતીની પ્રથમ મહાનવલ 'સરસ્વતીચંદ્ર' કોના દ્વારા રચવામાં આવેલી હતી ? ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા કવિ નર્મદ દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા કવિ નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દસમૂહ માટે એક શબ્દ આપો - 'અંદરો અંદરની લડાઈ' અરુણચિત્ર ચાંચિયાગીરી ઉચ્છેદક યાદવાસ્થળી અરુણચિત્ર ચાંચિયાગીરી ઉચ્છેદક યાદવાસ્થળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સંધિ છોડો - નિશ્ચિંત નિચિ + ચિન્ત નિશ્ + અંત નિ: + ચિન્ત નિશ્ચ્ + અંત નિચિ + ચિન્ત નિશ્ + અંત નિ: + ચિન્ત નિશ્ચ્ + અંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'શેર લોહી ચડવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો, હાહાકાર મચી જવો આનંદિત થવું પરાક્રમ કરવું ધનવાન થવું હાહાકાર મચી જવો આનંદિત થવું પરાક્રમ કરવું ધનવાન થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP