• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Talati Practice MCQ Part - 1

Talati Practice MCQ Part - 1
જો 1 પુરુષ અથવા 2 મહિલા અથવા 3 બાળકો એક કામને 44 દિવસમાં પૂરું કરે છે, તો તે કાર્યને 1 પુરુષ, 1 મહિલા અને 1 બાળક સાથે કેટલા દિવસમાં પૂરું કરશે ?

26
33
24
21

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સંધિ છોડો :– સાર્થક

સાર્થ: + ક
સા + અર્થક
સ + અર્થ + ક
સા + ર્થક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સિપ્રી, બાલારામ કઈ નદીની સહાયક નદી છે ?

ચંબલ
બનાસ
સાબરમતી
રુપેણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ઉબરે ઊભી સાંભળું રે બોલ વાલમના' – આ જાણીતું ગીત લખનાર.

મનસુખલાલ
મણિલાલ દેસાઈ
મહીપતભાઈ
મણીલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એકસેલમાં સક્રીય સેલની ડાબી બાજુના સેલ પર જવા નીચેમાંથી કઈ કી વપરાય છે ?

Shift + Enter
Ctrl + Tab
Ctrl + Enter
Shift + Tab

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 46
  • 47
  • 48
  • 49
  • 50
  • ...
  • 100
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) રૂઢિપ્રયોગ (Idiom) Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વાક્યના પ્રકારો GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) સમાસ

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US