Talati Practice MCQ Part - 1 15, 16.4, 13.6, 17.8, 12.2, _?_ 18.6 18.8 20.4 19.2 18.6 18.8 20.4 19.2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 GST અંતર્ગત કમ્પોઝિશન સ્કીમ અપનાવનાર ઉત્પાદકોએ હવે કેટલા ટકા GST ચૂકવવાનો રહેશે ? 1% 2% 5% 3% 1% 2% 5% 3% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 પાંચ ગામોની અંદર અકબરપુર મોહકપુરથી નાનું છે. મોહગામથી વિલાની મોટું છે અને શ્યામગઢી અકબરપુરથી મોટું છે પરંતુ મોહગામ જેટલું નાનું નથી. નીચેનામાંથી વધારે મોટું ગામ કયું છે ? મોહકપુર મોહગામ વિલાની શ્યામગઢી મોહકપુર મોહગામ વિલાની શ્યામગઢી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'વાવે તે લણે' વાક્યમાં તે સર્વનામનો પ્રકાર દર્શાવો. અન્યોન્યવાચક ત્રીજો પુરુષ દર્શક સાપેક્ષ અન્યોન્યવાચક ત્રીજો પુરુષ દર્શક સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 As the doctor ___ into the room the nurse handed him the temperature chart of the patient. comes is coming came was coming comes is coming came was coming ANSWER DOWNLOAD GUJARATI MCQ APP