Talati Practice MCQ Part - 1 'ઢાઈ દિન કા ઝોપડા'નું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે ? મહમદ તુઘલક કુતુબુદ્દીન ઐબક ઈલ્ત્તુતમિશ શેરશાહ સૂરી મહમદ તુઘલક કુતુબુદ્દીન ઐબક ઈલ્ત્તુતમિશ શેરશાહ સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેમાંથી કયુ ઉત્તરપ્રદેશનું નૃત્ય છે ? ઓડિસી કથકલી કથ્થક મણિપુર ઓડિસી કથકલી કથ્થક મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌપ્રથમ ક્યા રાજ્યમાં થયો ? હરિયાણા પંજાબ ગુજરાત રાજસ્થાન હરિયાણા પંજાબ ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘અંતરાલ’ કોની કૃતિ છે ? હિમાંશી શેલત નિરંજન ભગત રાજેન્દ્ર શુકલા રાજેન્દ્ર શાહ હિમાંશી શેલત નિરંજન ભગત રાજેન્દ્ર શુકલા રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 16 ડિસેમ્બર, 2017 ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યા રાજ્યમાં ગરીબોને મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી ? ઉત્તરપ્રદેશ મિઝોરમ ઓરિસ્સા બિહાર ઉત્તરપ્રદેશ મિઝોરમ ઓરિસ્સા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP