Talati Practice MCQ Part - 1 દાંડીયાત્રા દરમિયાન પ્રથમ પડાવ કયા ગામે કરવામાં આવ્યો હતો ? કરાડી રાસ અસલાલી બાદલપુર કરાડી રાસ અસલાલી બાદલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 કપૂરે કોગળા કરવા - રૂઢીપ્રયોગનો અર્થ આપો. ખૂબ વૈભવ માણવો કપૂર પ્રગટાવવું ધનનો હિસાબ માંડવો આરતી કરવી ખૂબ વૈભવ માણવો કપૂર પ્રગટાવવું ધનનો હિસાબ માંડવો આરતી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સિંધુ સંસ્કૃતિનું સ્થળ લોથલ કઈ નદીના કિનારે આવેલું છે ? સિંગવડો મોરઈ ભાદર ભોગાવો સિંગવડો મોરઈ ભાદર ભોગાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઈ સ્થિતિએ હોય છે ? પૃથ્વી અને ચંદ્રની વચ્ચે સુર્ય હોય સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી હોય પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય આપેલ તમામ પૃથ્વી અને ચંદ્રની વચ્ચે સુર્ય હોય સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી હોય પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ઘઉં ચોખા કરતાં 20% સસ્તા છે, તો ચોખા ઘઉં કરતા કેટલા ટકા મોંઘા છે ? 12.5 16.5 20 25 12.5 16.5 20 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP