Talati Practice MCQ Part - 3 ચાર ભિન્ન અસમરેખ બિંદુઓ વધુમાં વધુ કેટલી ભિન્ન રેખાઓ નિશ્ચિત થાય. 2 6 3 4 2 6 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર એટલે ___ નરસિંહરાવ દિવેટિયા પ્રેમાનંદ ઉમાશંકર જોશી નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટિયા પ્રેમાનંદ ઉમાશંકર જોશી નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘નવા કપડા પહેરી તે રૂઆબભેર ચાલ્યો’ વાક્યમાં ‘રુઆબભેર’ શું છે? ક્રિયાવિશેષણ સંયોજન વિશેષણ કૃદંત ક્રિયાવિશેષણ સંયોજન વિશેષણ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 મધ્યકાલીન ભારતમાં ‘મુહમ્માદાબાદ’ તરીકે પ્રસિદ્ધ સ્થાન હતું ? અમદાવાદ પાટણ કચ્છ ચાંપાનેર અમદાવાદ પાટણ કચ્છ ચાંપાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'સુચરિતા, આનંદ, સુદત્ત’ કઈ કૃતિના અમર પાત્રો છે ? વળામણા બારણે ટકોરા અમૃતા દિપનિર્વાણ વળામણા બારણે ટકોરા અમૃતા દિપનિર્વાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP