Talati Practice MCQ Part - 3
ગુજરાતના ક્યાં મુખ્યમંત્રીના શાસનકાળમાં ‘નવનિર્માણ’ અંદોલન થયું હતું ?

કેશુભાઈ પટેલ
છબીલદાસ મહેતા
ચીમનભાઈ પટેલ
આનંદી બહેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ICC વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર 2018’ તથા 'ICC વિમેન્સ વન–ડે ક્રિકેટર ઓફ ધ યર 2018' એવોર્ડ વિજેતા મહિલા ક્રિકેટરનું નામ જણાવો.

સ્મૃતિ મંધાના
હરમનપ્રીત કૌર
મિતાલી રાજ
એલિસા હિલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP