Talati Practice MCQ Part - 5 નાણાપંચની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ? 166 290 343 347 166 290 343 347 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતનો કયા જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે ? જામનગર કચ્છ દેવભૂમિ દ્વારકા ભાવનગર જામનગર કચ્છ દેવભૂમિ દ્વારકા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 “કુશળ ખેલાડી રમતમાં રંગત જ " આ વાક્યમાં વિશેષણનો પ્રકાર જણાવો. ગુણવાચક વિશેષણ દર્શક વિશેષણ સાપેક્ષા વિશેષણ કૃદંત વિશેષણ ગુણવાચક વિશેષણ દર્શક વિશેષણ સાપેક્ષા વિશેષણ કૃદંત વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ચંદ્રકાંત બક્ષીની આત્મકથા કઇ છે ? બક્ષીબાપુ મારું જીવન હું બક્ષી સાહિત્યકાર બક્ષીનામા બક્ષીબાપુ મારું જીવન હું બક્ષી સાહિત્યકાર બક્ષીનામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ? યુગવંદના ઉષા–સંધ્યા યાત્રા ધ્વનિ યુગવંદના ઉષા–સંધ્યા યાત્રા ધ્વનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP