Talati Practice MCQ Part - 5 ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અમલ ક્યા મુખ્યમંત્રીના સમયમાં થયો ? ચીમનભાઇ પટેલ ઘનશ્યામ ઓઝા હિતેન્દ્ર દેસાઈ જીવરાજ મહેતા ચીમનભાઇ પટેલ ઘનશ્યામ ઓઝા હિતેન્દ્ર દેસાઈ જીવરાજ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ચાર ક્રમશઃ એકી સંખ્યાઓની સરેરાશ 40 હોય તો બીજી અને ચોથી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય ? 1763 1591 1599 1677 1763 1591 1599 1677 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 કોના સમયમાં જૈન ધર્મની બીજી સંગીની ભરાઈ હતી ? ગૃહસેન – ૧ ધ્રુવસેન ૧ ધરસેન ગૃહસેન -૨ ગૃહસેન – ૧ ધ્રુવસેન ૧ ધરસેન ગૃહસેન -૨ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 પાણીની વિશિષ્ટ ઘનતા કેટલી છે ? 2 1 100 2 1 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 "વાંસદા નેશનલ પાર્ક” ક્યા જીલ્લામાં આવેલો છે ? નર્મદા ડાંગ નવસારી મોરબી નર્મદા ડાંગ નવસારી મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP