Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કઈ ભારતીય નાણાંકીય વ્યવસ્થામાં નિયમનકારી સંસ્થા નથી ? સેબી ક્રિસીલ ઈરડા RBI સેબી ક્રિસીલ ઈરડા RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો ગોલકનું ઘનફળ 4/3 π સેમી³ હોય તો તેનો વ્યાસ ___ સે.મી. છે. 2.5 1 0.5 2 2.5 1 0.5 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રાષ્ટ્રકૂટ વંશનો અત્યંત પરાક્રમી અને મહત્ત્વાકાંક્ષી રાજા કોણ હતો ? કૃષ્ણરાજ પ્રથમ પુલકેશી બીજો વિષ્ણુ વર્મન દંતિદુર્ગ કૃષ્ણરાજ પ્રથમ પુલકેશી બીજો વિષ્ણુ વર્મન દંતિદુર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ? રામાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી રામાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - પથ્થર મારી મારીને જીવ લેવાની સજા સંગસારી ગલેફ ટિપ્પણી દોરંગા સંગસારી ગલેફ ટિપ્પણી દોરંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP