Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કઈ ભારતીય નાણાંકીય વ્યવસ્થામાં નિયમનકારી સંસ્થા નથી ? RBI ઈરડા ક્રિસીલ સેબી RBI ઈરડા ક્રિસીલ સેબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મહાન આયુર્વેદાચાર્ય ધન્વંતરી કયા શાસકના દરબારમાં નવ રત્નોમાંથી એક હતા ? સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત અશોક ચંદ્રગુપ્ત બીજો સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત અશોક ચંદ્રગુપ્ત બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘સસત્વા’ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. સત્ય શ્રીમંત ગર્ભવતી સીમંત સત્ય શ્રીમંત ગર્ભવતી સીમંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક પાણીની ટાંકીને ભરાતા 6 કલાક લાગે છે તથા ખાલી થતાં 10 કલાક લાગે છે જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકીને ભરાતા ___ કલાક સમય લાગે. 15 10 6 9 15 10 6 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયા અનુ.માં દર્શાવ્યું છે કે ભારત સંઘની રાજભાષા દેવનાગરી લિપિમાં લખેલી હિન્દી રહેશે ? અનુ. 344 અનુ. 341 અનુ. 342 અનુ. 343 અનુ. 344 અનુ. 341 અનુ. 342 અનુ. 343 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે પૈકી કઈ વનસ્પતિમાંથી તેલ મળે છે ? મસૂર જાસૂદ ફલાવર સૂર્યમુખી મસૂર જાસૂદ ફલાવર સૂર્યમુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP