Talati Practice MCQ Part - 6 મહાન આયુર્વેદાચાર્ય ધન્વંતરી કયા શાસકના દરબારમાં નવ રત્નોમાંથી એક હતા ? સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત અશોક ચંદ્રગુપ્ત બીજો સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત અશોક ચંદ્રગુપ્ત બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સંયોજકનો પ્રકાર લખો : 'એમણે મને કહ્યું કે, મારે એમને ત્યાં જવાનું છે' સમુચ્ચયવાચક શરતવાચક પરિણામવાચક અવતરણવાચક સમુચ્ચયવાચક શરતવાચક પરિણામવાચક અવતરણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો એક મકાન 50000 રૂપિયામાં વેચતાં તેની ઉપર 20% નુકસાન થાય છે તો તે મકાનની મૂ.કિં. કેટલી હશે ? 60000 57500 62500 62000 60000 57500 62500 62000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘સરદાર પટેલ લોખંડી પુરુષ હતા' – રેખાંકિત પદ ઓળખાવો. સંખ્યાવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલી શ્રેણીમાં ખાલી જગ્યાએ શું આવશે ?N5V, K7T, ___, E14P, B19N L10R H10R H9R H10Q L10R H10R H9R H10Q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP