Talati Practice MCQ Part - 6 નીચે આપેલ મધમાખીની જાતો પૈકી કઈ મધમાખીની જાત ઈટાલિયન છે ? એપિસ ફ્લોરી એપિસ સિરાના ઈન્ડિકા એપિસ મેલીફેરા એપિસ ડોરસાટા એપિસ ફ્લોરી એપિસ સિરાના ઈન્ડિકા એપિસ મેલીફેરા એપિસ ડોરસાટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતની સ્થાપના પછી સૌપ્રથમ રચાયેલ 18મો જિલ્લો કયો હતો ? પોરબંદર ગાંધીનગર પાટણ નવસારી પોરબંદર ગાંધીનગર પાટણ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘હું ભાતું કરતી હતી.' - આ વાક્યનું કર્મણિ વાક્ય શોધીને લખો. હું ભાતું કરું છું. મારાથી ભાતું કરાતું હતું. મારી પાસે ભાતું કરાવતા હતાં. મારે ભાતું કરવાનું છે. હું ભાતું કરું છું. મારાથી ભાતું કરાતું હતું. મારી પાસે ભાતું કરાવતા હતાં. મારે ભાતું કરવાનું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ફાઈલને કમ્પ્રેસ્ડ કરવા નીચેનામાંથી કયા યુટિલિટી સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે ? Winzip ERP Cobian Netbeans Winzip ERP Cobian Netbeans ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરતમાં ચાવડા વંશે આશરે કેટલા વર્ષે શાસન કર્યું હતું ? 138 વર્ષ 196 વર્ષ 100 વર્ષ 172 વર્ષ 138 વર્ષ 196 વર્ષ 100 વર્ષ 172 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP