Talati Practice MCQ Part - 6 નીચે આપેલ મધમાખીની જાતો પૈકી કઈ મધમાખીની જાત ઈટાલિયન છે ? એપિસ ફ્લોરી એપિસ મેલીફેરા એપિસ સિરાના ઈન્ડિકા એપિસ ડોરસાટા એપિસ ફ્લોરી એપિસ મેલીફેરા એપિસ સિરાના ઈન્ડિકા એપિસ ડોરસાટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘માણસો માખીની જેમ મરતા હતા.” - રેખાંકિત પદ કૃદંતનો કયો પ્રકાર સૂચવે છે ? ભવિષ્ય કૃદંત વિધ્યર્થ કૃદંત વર્તમાન કૃદંત ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત વિધ્યર્થ કૃદંત વર્તમાન કૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કારતક સુદ પૂનમે ગંગાજીનો મેળો કયાં ભરાય છે ? વરાણા મોઢેરા વૌઠા રામપર વેકરા વરાણા મોઢેરા વૌઠા રામપર વેકરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 શીંગવડો નદી પર કયો ધોધ આવેલો છે ? ઝાંઝરી વીરા ઝમજીર ઝાજમેર ઝાંઝરી વીરા ઝમજીર ઝાજમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી સાતમી વિભક્તિ કઈ છે ? કરણ કર્મ તાદર્થ્ય અધિકરણ કરણ કર્મ તાદર્થ્ય અધિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈ.સ. 640માં ચીની મુસાફર હ્યુ એન સંગે વલભીની મુલાકાત લીધી ત્યારે વલભીમાં કયા મૈત્રકવંશના રાજાનું શાસન હતું ? ધરસેન બીજો શિલાદિત્ય સાતમો ધ્રુવસેન બીજો ગૃહસેન ધરસેન બીજો શિલાદિત્ય સાતમો ધ્રુવસેન બીજો ગૃહસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP