Talati Practice MCQ Part - 7 એક જ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે ? દસ અસંખ્ય એક માત્ર બે દસ અસંખ્ય એક માત્ર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બાલિકા પંચાયત પહેલ ગુજરાતના કયા જિલ્લામાંથી શરૂ કરવામાં આવી હતી ? કચ્છ ડાંગ રાજકોટ સુરત કચ્છ ડાંગ રાજકોટ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી કયો એક મૃદુકાય સમુદાયનો જીવ નથી ? જળો ઓકટોપસ કાયટોન ગોકળગાય જળો ઓકટોપસ કાયટોન ગોકળગાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મેઘરાજાની છડીનો ઉત્સવ મેળો ___ ખાતે ઉજવાય છે. તાપી નર્મદા ભરૂચ છોટાઉદેપુર તાપી નર્મદા ભરૂચ છોટાઉદેપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બ્રિટનથી આવતા અધિકારીઓને તાલીમ આપવા માટે ફોર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના કોણે કરી ? વેલેસ્લી વૉરન હેસ્ટિંગ્સ ક્લાઈવ કૉર્નવોલિસ વેલેસ્લી વૉરન હેસ્ટિંગ્સ ક્લાઈવ કૉર્નવોલિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP